નમસ્કાર મિત્રો,
આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું બ્લોગ જગતમાં જોડાઈ રહ્યો છું તેનો મને આનંદ છે. કંઇક નવું કરવાની અને બધાને મદદરૂપ બનવાની આશા સાથે આ બ્લોગની શરૂઆત કરી છે. આ બ્લોગ પર તમને શિક્ષણ સાથે સંકળાયેલ તમામ બાબતોની માહિતી આપવામાં આવશે.આશા રાખું છું કે તે આપ સૌને ગમશે.
આભાર સહ...
કૃણાલ જે. મારવણિયા