ઘરે શીખીએ....
મારવણિયા વૈશાલીબેન એક શિક્ષિકા છે. જેમણે સરકારી શાળામાં ભાષાદીપ પુસ્તક જેવું એક પુસ્તક " જ્ઞાનસરિતા " બનાવ્યું છે. જેને વિડીયો રૂપે દર અઠવાડિયે રજુ કરવામાં આવશે. પ્રશ્ન પ્રવૃત્તિ અને ત્યારપછી જવાબો રજુ કરવામાં આવશે.આ પ્રવૃતિની વિડીયો લીંક તથા બાળકોને ઘરે શીખવા માટે પ્રવૃત્તિ પ્રશ્ન ફાઈલ નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરો.