Tuesday, January 26, 2021
રમતા રમતા બીજ ગણિતના સુત્રો બનાવો અને યાદ રાખો.

દશાંશ સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર
દશાંશ સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર

સંખ્યાની પ્રક્રિયાની પ્રેક્ટિસ માટે ગેમ્સ
સંખ્યાની પ્રક્રિયાની પ્રેક્ટિસ માટે ગેમ્સ

Sunday, January 24, 2021
certificate quiz
નીચેની LINK ઓપન કરી ગણિત માટે પ્રશ્નોના જવાબ આપી સર્ટીફીકેટ મેળવો.

Tuesday, January 5, 2021
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
PDF Materials For Number Series : https://drive.google.com/file/d/1GinP1d8-KEv1KIAdOGKCdEHmcrGBgPan/view?usp=sharing
*🔥ગુજરાત હાઇ કોર્ટ પટાવાળા પરીક્ષા નું પેપર સોલ્યુશન તા 17/02/19*
https://youtu.be/fjEHkZw3uqc
*BUDGET 2019*
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમા ઉપયોગી બનશે આ વિડિયો.
વર્તમાન પ્રવાહ નો મુખ્ય મુદ્દો એટલે Budget 2019
જાણો વચગાળાના બજેટની સંપૂર્ણ સમજૂતી સાથેની ગુજરાતી ભાષામાં માહિતી આ વિડિયો માં....
Video link : 👇🏻
https://youtu.be/PCmYdlnOGUE
🇹 🇦 🇹 ✍🇦 🇳 🇸 ✍🇰 🇪 🇾
📖 *TAT પરીક્ષાની Official Answer Key રાજય પરીક્ષા બોર્ડ દ્વારા મૂકાઈ ગઈ છે.*
✔ આન્સર કી ડાઉનલોડ કરી ચેક કરો તમારે કેટલા ગુણ આવશે.
CREATIVE CAREER ACADEMY JUNAGADH
તરફથી આપને હાર્દિક શુભેચ્છાઓ....
TAT Official Answer Key ની PDF નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરી શકસો.
👉 https://drive.google.com/folderview?id=17dYKN1qLpW5VA0da2lEDv6aQ_mmeARye
સંપૂર્ણ સમજૂતી સાથે ટાટ પેપર સોલ્યુશન ૨૭-૧-૨૦૧૯ TAT PAPER SOLUTION 27-1-2019
સંપૂર્ણ સમજૂતી સાથે
જનરલ પેપર 1:
Video link :
https://youtu.be/GatQTG9hkeM
PDF link:
https://drive.google.com/file/d/1Y7NusG7O9KM_-MWMiP_hZBY0o3DE1UfC/view?usp=drivesdk
મેથડ નાં 20 પ્રશ્ન નું પેપર સોલ્યુશન:
https://youtu.be/B5QB4b328K8
ગણિત વિજ્ઞાન નું કન્ટેન્ટ નું પેપર સોલ્યુશન:
https://youtu.be/Xdgw4P472Dw
સામાજિક વિજ્ઞાન કન્ટેન્ટ પેપર સોલ્યુશન:
https://youtu.be/hn96Bwfm5v8
હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયરીઓ માટે ઘણા બધાં પ્રકાશનો બુક્સ બહાર પાડી છે. પણ જેમાં ભૂલો અને પૂછાય એવું ઘણું સાહિત્ય હોવાથી મારી એક અંગત સલાહ મુજબ નીચેના પુસ્તકો વાંચવા જે ખરેખર ઉપયોગી રહેશે અને માન્ય પણ રહેશે.👩🎓🙏

*રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર* તથા *સમગ્ર શિક્ષા, ગુજરાત* ના સંયુક્ત ઉપક્રમે *ગુજરાત વર્ચ્યુઅલ શાળા* ના પ્રોગ્રામના માધ્યમથી *તા.29/12/2020* થી *એન.એમ.એમ.એસ.ના પરીક્ષાર્થીઓ માટે* (ધો.૮ ના વિદ્યાર્થીઓ માટે) *દરરોજ 3:00 થી 4:00 કલાક* તજજ્ઞ શિક્ષકો દ્વારા સીધા માર્ગદર્શનનું પ્રસારણ *Gujarat e-Class* YouTube ચેનલના માધ્યમથી કરવામાં આવનાર છે. તો આનો મહત્તમ લાભ આપના તાબા હેઠળના તમામ વિદ્યાર્થીઓ લે તે સુનિશ્ચત કરવા વિનંતી.
PDF Materials For Number Series : https://drive.google.com/file/d/1GinP1d8-KEv1KIAdOGKCdEHmcrGBgPan/view?usp=sharing

Sunday, December 6, 2020
NEP 2020, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, National Award winner 🏆 SHORTFILM, Only 2 minutes, FIRST PRIZE

Wednesday, August 12, 2020
ઘરે શીખીએ....
મારવણિયા વૈશાલીબેન એક શિક્ષિકા છે. જેમણે સરકારી શાળામાં ભાષાદીપ પુસ્તક જેવું એક પુસ્તક " જ્ઞાનસરિતા " બનાવ્યું છે. જેને વિડીયો રૂપે દર અઠવાડિયે રજુ કરવામાં આવશે. પ્રશ્ન પ્રવૃત્તિ અને ત્યારપછી જવાબો રજુ કરવામાં આવશે.આ પ્રવૃતિની વિડીયો લીંક તથા બાળકોને ઘરે શીખવા માટે પ્રવૃત્તિ પ્રશ્ન ફાઈલ નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરો.

Monday, July 27, 2020
Maths Video for Class 6 to 8 Gujarati Medium

Tuesday, July 14, 2020
SSA all subject's Video for gujarati medium students
