Tuesday, January 5, 2021

 *રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર* તથા *સમગ્ર શિક્ષા, ગુજરાત* ના સંયુક્ત ઉપક્રમે *ગુજરાત વર્ચ્યુઅલ શાળા* ના પ્રોગ્રામના માધ્યમથી *તા.29/12/2020* થી *એન.એમ.એમ.એસ.ના પરીક્ષાર્થીઓ માટે* (ધો.૮ ના વિદ્યાર્થીઓ માટે) *દરરોજ 3:00 થી 4:00 કલાક* તજજ્ઞ શિક્ષકો દ્વારા સીધા માર્ગદર્શનનું પ્રસારણ *Gujarat e-Class* YouTube ચેનલના માધ્યમથી કરવામાં આવનાર છે. તો આનો મહત્તમ લાભ આપના તાબા હેઠળના તમામ વિદ્યાર્થીઓ લે તે સુનિશ્ચત કરવા વિનંતી.


*વિડીયો નિહાળવા માટેની લીંક*



N  M  M  S

Video For Number Series : https://youtu.be/KDnRfVhgxsU


Number Series TEST 100 Marks : https://forms.gle/cJQ534cewxrGr7iH7


Online ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.

http://www.sebexam.org




Sunday, December 6, 2020

NEP 2020, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, National Award winner 🏆 SHORTFILM, Only 2 minutes, FIRST PRIZE

Wednesday, August 12, 2020

ઘરે શીખીએ....

મારવણિયા વૈશાલીબેન એક શિક્ષિકા છે. જેમણે સરકારી શાળામાં ભાષાદીપ પુસ્તક જેવું એક પુસ્તક " જ્ઞાનસરિતા " બનાવ્યું છે. જેને વિડીયો રૂપે દર અઠવાડિયે રજુ કરવામાં આવશે. પ્રશ્ન પ્રવૃત્તિ અને ત્યારપછી જવાબો રજુ કરવામાં આવશે.આ પ્રવૃતિની વિડીયો લીંક તથા બાળકોને ઘરે શીખવા માટે પ્રવૃત્તિ પ્રશ્ન ફાઈલ નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરો.

જ્ઞાનસરિતા વિડીઓ

જ્ઞાનસરિતા pdf

Monday, July 27, 2020

Maths Video for Class 6 to 8 Gujarati Medium

Math Magic by Marvaniyasir

Tuesday, July 14, 2020

SSA all subject's Video for gujarati medium students

SSA ALL Subject Video Open One Click
 ઘરે શીખીએ online SSA વિડીયો અને pdf download કરો.

Saturday, June 20, 2020

Maths

સમઘનની રેખાકૃતિ અને 3D નેટની સમજ



ધોરણ 6 થી 8 ના ગણિત વિષયનાં સંપૂર્ણ સમજ સાથેનાં વિડીયો જૂઓ

YouTube Channel  For Standerd  6 to 8  Mathematics

Math Magic By Marvaniyasir

https://www.youtube.com/channel/UCXc7H_g-xif2kMTYgiQz6jQ

ધોરણ – 8 , પ્રકરણ – 1. સંમેય સંખ્યા  , સંપૂર્ણ ગણિત

ક્રમ

ટોપિક

ક્લિક કરી જૂઓ

1.

1 પ્રાસ્તાવિક, 1.2.1 સંવૃતતા ના ગુણધર્મો-(i) પૂર્ણ સંખ્યાઓ, (ii) પૂર્ણાંક સંખ્યાઓ

https://youtu.be/cL6dvsOMJXw

2.

1.2.1 સંવૃતતા ના ગુણધર્મો -(iii) સંમેય સંખ્યાઓ             

3.

1.2.2 ક્રમનો ગુણધર્મ -(i) પૂર્ણ સંખ્યાઓ, (ii) પૂર્ણાંક સંખ્યાઓ, (iii) સંમેય સંખ્યાઓ

https://youtu.be/hSdro5ECIMY

4.

1.2.૩ જૂથનો ગુણધર્મ -(i) પૂર્ણ સંખ્યાઓ, (ii) પૂર્ણાંક સંખ્યાઓ, (iii) સંમેય સંખ્યાઓ

https://youtu.be/f9B0PWCEvbg

5.

સંમેય સંખ્યાના ગુણધર્મો નું ગીત

1.2.4 શૂન્યની ભૂમિકા, 1.2.5. 1 ની ભૂમિકા, 1.2.6 સંખ્યાની વિરોધી સંખ્યા, 1.2.7 વ્યસ્ત સંખ્યા,

 

 

https://youtu.be/_FZqZKu-T2U

 


6.

1.2.8 સંમેય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન

હવે પછી Upload થશે.

7.

સ્વાધ્યાય 1.1 ના દાખલા – 1, 2, ૩, 4

હવે પછી Upload થશે.

8.

સ્વાધ્યાય 1.1 ના દાખલા – 5, 6, 7, 8, 9

હવે પછી Upload થશે.

9.

સ્વાધ્યાય 1.1 ના દાખલા – 10 અને 11

હવે પછી Upload થશે.

10.

1.3 સંમેય સંખ્યાનું સંખ્યારેખા પર નિરૂપણ

હવે પછી Upload થશે.

11.

બે સંમેય સંખ્યાઓ વચ્ચેની સંમેય સંખ્યાઓ

હવે પછી Upload થશે.

12.

સ્વાધ્યાય 1.2 ના દાખલા – 1, 2, ૩

હવે પછી Upload થશે.

13.

સ્વાધ્યાય 1.2 ના દાખલા – 4, 5, 6, 7

હવે પછી Upload થશે.

14.

શૂન્ય ( 0 ) ની વિશેષતા

15.

એક ( 1 ) ની વિશેષતા

16.

Math Clock મોડેલ

હવે પછીના વિડીયો માટે આ ચેનલ Subscribe કરી લ્યો... ગણિતના સંપૂર્ણ સમજ સાથેનાં વિડીયો અહીંથી મળશે.

https://www.youtube.com/channel/UCXc7H_g-xif2kMTYgiQz6jQ

 FB 1

https://www.facebook.com/krunal.marvaniya

FB 2

https://www.facebook.com/profile.php?id=100007352380814


Whats app Number : 9428440170







Wednesday, May 13, 2020

maths

📌 *ધોરણ : 3 થી 10 અને સ્પર્ધાત્મક પરીક્ષા ઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ  માટેે  ઉપયોગી વીડિયો*👨‍🏫

      ✍*વિષય - ગણિત*✍

        😇 *સંખ્યા જ્ઞાન*😇
😇 *વિભાજ્યતાની ચાવીઓ*😇
   (The Keys to Divisibility)

Video 1 – *2,5 અને 10 ની વિભાજ્યતાની ચાવીઓ*
https://youtu.be/Iu9WFIRM8B8

Video 2 – *4 અને 8 ની વિભાજ્યતાની ચાવીઓ*
https://youtu.be/_FXtRusPKcY

Video 3 - *3,6 અને 9 ની વિભાજ્યતાની ચાવીઓ*
https://youtu.be/oWXfx_iB3kc

Video 4 -  *11 ની વિભાજ્યતાની ચાવી*
https://youtu.be/d7nLiglsOyI

Video 5 -  *7 ની વિભાજ્યતાની ચાવી*
https://youtu.be/mIVOfD3WLS0

By : *Math Magic By Marvaniyasir*

 *લોકડાઉનમાં આ વિડીઓ દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, જેથી તેઓ પોતાનો અભ્યાસ  ચાલુ રાખે*

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
*વિડિયો ગમે તો લાઈક👍🏻 કરો મિત્રો સાથે શેર🚀કરો અને શિક્ષણ ને લગતી માહિતી મેળવવા માટે.. મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો⛔🙏🙏🙏

https://www.youtube.com/channel/UCXc7H_g-xif2kMTYgiQz6jQ