Sunday, December 6, 2020
NEP 2020, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, National Award winner 🏆 SHORTFILM, Only 2 minutes, FIRST PRIZE

Wednesday, August 12, 2020
ઘરે શીખીએ....
મારવણિયા વૈશાલીબેન એક શિક્ષિકા છે. જેમણે સરકારી શાળામાં ભાષાદીપ પુસ્તક જેવું એક પુસ્તક " જ્ઞાનસરિતા " બનાવ્યું છે. જેને વિડીયો રૂપે દર અઠવાડિયે રજુ કરવામાં આવશે. પ્રશ્ન પ્રવૃત્તિ અને ત્યારપછી જવાબો રજુ કરવામાં આવશે.આ પ્રવૃતિની વિડીયો લીંક તથા બાળકોને ઘરે શીખવા માટે પ્રવૃત્તિ પ્રશ્ન ફાઈલ નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરો.

Monday, July 27, 2020
Maths Video for Class 6 to 8 Gujarati Medium

Tuesday, July 14, 2020
SSA all subject's Video for gujarati medium students

Saturday, June 20, 2020
Maths
YouTube Channel For Standerd 6 to 8 Mathematics
Math Magic By Marvaniyasir
https://www.youtube.com/channel/UCXc7H_g-xif2kMTYgiQz6jQ
ધોરણ – 8 , પ્રકરણ – 1. સંમેય સંખ્યા , સંપૂર્ણ ગણિત
ક્રમ | ટોપિક | ક્લિક કરી જૂઓ | ||
1. | 1 પ્રાસ્તાવિક, 1.2.1 સંવૃતતા ના ગુણધર્મો-(i) પૂર્ણ સંખ્યાઓ, (ii) પૂર્ણાંક સંખ્યાઓ |
| ||
2. | 1.2.1 સંવૃતતા ના ગુણધર્મો -(iii) સંમેય સંખ્યાઓ | |||
3. | 1.2.2 ક્રમનો ગુણધર્મ -(i) પૂર્ણ સંખ્યાઓ, (ii) પૂર્ણાંક સંખ્યાઓ, (iii) સંમેય સંખ્યાઓ |
| ||
4. | 1.2.૩ જૂથનો ગુણધર્મ -(i) પૂર્ણ સંખ્યાઓ, (ii) પૂર્ણાંક સંખ્યાઓ, (iii) સંમેય સંખ્યાઓ |
| ||
5. | સંમેય સંખ્યાના ગુણધર્મો નું ગીત 1.2.4 શૂન્યની ભૂમિકા, 1.2.5. 1 ની ભૂમિકા, 1.2.6 સંખ્યાની વિરોધી સંખ્યા, 1.2.7 વ્યસ્ત સંખ્યા, |
| ||
6. | 1.2.8 સંમેય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન | હવે પછી Upload થશે. | ||
7. | સ્વાધ્યાય 1.1 ના દાખલા – 1, 2, ૩, 4 | હવે પછી Upload થશે. | ||
8. | સ્વાધ્યાય 1.1 ના દાખલા – 5, 6, 7, 8, 9 | હવે પછી Upload થશે. | ||
9. | સ્વાધ્યાય 1.1 ના દાખલા – 10 અને 11 | હવે પછી Upload થશે. | ||
10. | 1.3 સંમેય સંખ્યાનું સંખ્યારેખા પર નિરૂપણ | હવે પછી Upload થશે. | ||
11. | બે સંમેય સંખ્યાઓ વચ્ચેની સંમેય સંખ્યાઓ | હવે પછી Upload થશે. | ||
12. | સ્વાધ્યાય 1.2 ના દાખલા – 1, 2, ૩ | હવે પછી Upload થશે. | ||
13. | સ્વાધ્યાય 1.2 ના દાખલા – 4, 5, 6, 7 | હવે પછી Upload થશે. | ||
14. | શૂન્ય ( 0 ) ની વિશેષતા | |||
15. | એક ( 1 ) ની વિશેષતા | |||
16. | Math Clock મોડેલ | |||
હવે પછીના વિડીયો માટે આ ચેનલ Subscribe કરી લ્યો... ગણિતના સંપૂર્ણ સમજ સાથેનાં વિડીયો અહીંથી મળશે. | ||||
FB 1
https://www.facebook.com/krunal.marvaniya
FB 2

Wednesday, May 13, 2020
maths
